Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્ટીલના એક સ્ટીમ બોઇલરનુ દળ $900\, kg$ છે. બોઇલર $400\, kg$ પાણી ધરાવે છે. જો બોઇલર અને પાણીને $7 \%$ ઉષ્મા મળતી હોય, તો પાણી સાથેના બોઇલરનુ તાપમાન $10\,^oC$ થી વધારી $100\,^oC$ કરવા કેટલા .......$ kcal$ ઉષ્મા જોઇએ ? સ્ટીલની ઉષ્માક્ષમતા $0.11\, kcal/kg-K$ અને પાણીની ઉષ્માક્ષમતા $1.0\, kcal/ kg-K$ છે.
$25\,^oC$ $50$ ગ્રામ આયર્નને $HCl$ માં દ્રાવ્ય કરવામાં આવે તો ખૂલ્લા બીકરમાં થતાં કાર્યની ગણતરી ....... $\mathrm{J}$ થશે. વાતાવરણનું દબાણ એક વાતાવરણ છે.
$2.2\,g$ નાઈટ્રસ ઓકસાઇડ $\left( N _{2} O \right)$ ને $1\,atm$ ના અચળ દબાાણે અને $310\,K$ થી $270\,K$ સુધી ઠંડો કરવામાં આવે છે. કોઈ કારણે વાયુ $217.1\,ml$ થી $167.75\,ml$ સુધી દબાય છે. પ્રક્રમમાં આંતરીક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$ એ $-'x'\,J$ છે. તો $'x'$ નું મૂલ્ય $\dots\dots$ શોધો. [નજીકના પૂર્ણાંકમાં]
$1$ વાતાવરણ અચળ દબાણ ઘર્ષણ રહિત પિસ્ટન ધરાવતા સિલિન્ડરમાં એક વાયુ $4$ લીટર કદથી $14$ લીટર કદમાં પ્રસરણ પામે છે. આમ થવાથી તે વાતાવરણમાંથી $800$ જૂલ ઉષ્મીય ઊર્જાનું શોષણ કરે છે. તો પ્રક્રિયા માટે $\Delta E$ ની ગણતરી .....$KJ$ થશે.
પ્રક્રિયા $X \to Y$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $X$ ના $Y$ માં રૂપાંતર માટે સક્રિયકરણ ઊર્જા $150\,kJ\,mol^{-1}$ છે. પ્રક્રિયા એન્થાલ્પી $135\,kJ\,mol^{-1}$ છે. તો પ્રક્રિયા $Y \to X$ માટે સક્રિયકરણ ઊર્જા .......$kJ\,mol^{-1}$