Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે તાર $AOB$ અને $COD$ ને લંબ રાખીને તેમાંથી $ {i_1} $ અને $ {i_2} $ પ્રવાહ પસાર કરવામાં આવે છે.તો બિંદુ $O$ થી $ABCD$ સમતલને લંબ $a$ અંતરે બિંદુ $P$ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
$0.5 \mathrm{~m}$ ની લંબાઈ ધરાવતા સોલેનોઈડ ની ત્રિજ્યા $1 \mathrm{~cm}$ અને તે $'m'$ સંખ્યાના આંટાનો બનેલો છે. તે $5 \mathrm{~A}$ નો પ્રવાહ ધરાવે છે. સોલેનોઈડની અંદર ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય $6.28 \times 10^{-3} \mathrm{~T}$ હોય તો $\mathrm{m}$ નું મૂલ્ય. . . . . . .હશે.
$10 \;eV$ ઊર્જા ધરાવતો ઇલેક્ટ્રોન $10^{-4} \;W b / m^{2}(=1.0$ ગોસ) ના સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થાય, તો તેની વર્તુળાકાર કક્ષાની ત્રિજયા($cm$ માં) કેટલી હશે?
એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક $\alpha -$ કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે.
એક વિસ્તારમાં સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને સમાન ચુંબકીયક્ષેત્ર $\vec B$ એક જ દિશામાં પ્રવર્તે છે.એક ઇલેકટ્રોન આ ક્ષેત્રેની દિશામાં ચોકકસ વેગથી દાખલ થાય છે,તો...
એક લાંબા સુવાહક તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ થી $B$ ના અર્ધવર્તુળ આકારમાં વાળવામાં આવે છે. સ્થિર પ્રવાહની સંરચના માટે $P$ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર -
અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાના પરિપથમાં $6\,V$ ની બેટરી અને $11\,k\Omega $ ના ઊંચા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે.તેની પ્રવાહ સંવેદિતા $60\,\mu A/$કાંપા છે. શંટની ગેરહાજરીમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન $\theta = 9$ છે. $\theta /2$ આવર્તન મેળવવા માટે કેટલા $\Omega$ ના શંટની જરૂર પડે?