$10\, cm$ ત્રિજ્યા ધરાવતી રિંગ પર વિજભાર સમાન રીત વહેચાયેલ છે.રિંગ તેના સમતલને લંબ અક્ષની સાપેક્ષે $40\,\pi \,rad\,{s^{ - 1}}$ જેટલી કોણીય ઝડપે ફરે છે.જો તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર $3.8 \times {10^{ - 9}}\,T$ હોય તો, રિંગ પર રહેલ વિજભાર લગભગ કેટલો હશે? $\left( {{\mu _0} = 4\pi \times {{10}^{ - 7}}\,N/{A^2}} \right)$
Download our app for free and get started