$1.0\, g$ મેગ્નેશિયમ, $0.56\, g \,O_2$ સાથે બંધ પાત્રમાં દહન કરવામાં આવે છે. ક્યો પ્રક્રિયક વધશે અને કેટલો ? 
  • A$Mg,\ 0.16\ g$
  • B$O_2,\ 0.16\ g$
  • C$Mg,\ 0.44\ g$
  • D$O_2,\ 0.28\ g$
NEET 2014, Diffcult
Download our app for free and get startedPlay store
a
The balanced chemical reaction is shown below:

\(M g+\frac{1}{2} O_{2} \rightarrow M g O\)

Moles: \(\frac{1.0}{24} ; \frac{0.56}{32}\)

\({\frac{0.5}{12} ; \frac{0.07}{4}}\)

\({\frac{0.5}{12}-x ; \frac{0.07}{4}-\frac{x}{2}}\)

Oxygen is limiting reagent so, \(\frac{0.07}{4}-\frac{x}{2}=0\)

\(x=\frac{0.07}{2}\)

Excess \(M g=\frac{0.5}{12}-\frac{0.07}{2} \;\mathrm{mol}\)

Mass of \(M g\) is \(=1-0.7 \times 12=0.16\; \mathrm{g}\)

Thus, when \(1.0 \;g\) of magnesium is burnt with \(0.56 \;\mathrm{g} O_{2}\) in a closed vessel, \(0.16\; \mathrm{g}\) magnesium is left in excess.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ત્રણ સંખ્યાઓ $161\,cm, 0.161\,cm, 0.0161\, cm$ માં અર્થસૂચક અંકોની સંખ્યા અનુક્રમે .... થશે. 
    View Solution
  • 2
    નીચેનામાંથી કોણ મહત્તમ પરમાણુઓની સંખ્યા ધરાવે છે ?
    View Solution
  • 3
    $X$ ના $1.65 \times 10^{21}$ અણુઓ અને $Y$ ના $1.85 \times 10^{21}$ અણુઓના મિશ્રણનું વજન $0.688 $ ગ્રામ છે. જો $Y$ નું આણ્વીય દળ $187$ તો $X$ નું અણુભાર કેટલો છે ?
    View Solution
  • 4
    $20$ મિલિ $0.1$ $M$ ફોસ્ફરસ એસિડ $(H_3PO_3)$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $0.1$ $M$  $KOH$ નાા  દ્રાવણનું કેટલા ..... મિલિ કદ જોઈએ ?
    View Solution
  • 5
    સોડિયમ સલ્ફેટનુ દ્રાવણ પ્રતિ $kg$ પાણીમાં $92\,g$ $Na^+$ આયનો ધરાવે છે, તો આ  દ્રાવણમાં $Na^+$  આયનોની મોલાલિટી $mol\,kg^{-1}$ એકમમાં ગણો.
    View Solution
  • 6
    કુદરતી રીતે બોરોનના બે સમસ્થાનીક જોવા મળે છે. જેના પરમાણુ ભાર $10.01\, (I)$ અને $11.01\, (II)$ આવેલા છે. કુદરતી બોરોનનું પરમાણ્વિય ભાર $10.81$ છે. તો $(I)$ અને $(II)$ સમસ્થાનીકોના અનુક્રમે ટકાવારી શોધો.
    View Solution
  • 7
    જો ઘઉંના $4$ દાણાને ગણવા માટે એક સેકન્ડ લાગે તો, એક મોલ ઘઉંના દાણાની ગણતરી કરવા માટે લાગતો સમય ......વર્ષ.જ
    View Solution
  • 8
    $6.3$ $gm$ ઓક્ઝેલિક ઍસિડ ડાયહાઇડ્રેટના દ્રાવણનું  $250\,\, ml$ સુધી મંદન કરવામાં આવે છે.તો તેના $10\,\, ml$ દ્રાવણને $0.1$ $N\,NaOH$ વડે સંપૂર્ણ રીતે તટસ્થીકરણ કરવા માટે જરૂરી $NaOH$નું જરૂરી પ્રમાણ ............ $\mathrm{ml}$ જણાવો.
    View Solution
  • 9
    $4.2\,g\, N^-_3$ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા $ N_A$ જણાવો.($N_A$ = એવોગેડ્રો અંક)
    View Solution
  • 10
    $STP$ એ $1\,g$   $CaCO_3$ ને છુટું પાડતાં ........... લિટર $CO_2$ આપશે.
    View Solution