Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પદાર્થ પર લાગતા અવરોધક બળ અને તેના દ્વારા કપાતા અંતરનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. પદાર્થનું દળ $25$ અને પ્રારંભિક વેગ $2$ છે. જ્યારે પદાર્થ દ્વારા કપાતુ અંતર $4$ થાય ત્યારે તેની ગતિ ઊર્જા …....$J$
$m$ દળ અને $l$ લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિતિજ રહે ત્યારે મૂકતાં તે સમતોલન સ્થાન પાસે રહેલા સમાન દળના બ્લોક સાથે અથડાતા બ્લોકની ગતિઊર્જાં કેટલી થશે?
$8 kg$ દળનો એક પદાર્થ બળની અસર હેઠળ ગતિ કરે છે. પદાર્થનું સ્થાન અને સમય $x = \frac{1}{2} t^2$ સાથે બદલાય છે. જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ બે સેકન્ડમાં બળ દ્વારા થતું કાર્ય .....$J$ શોધો.
એક પ્રદેશમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હાજર છે અને બતાવ્યા પ્રમાણે એક દળને $A$ થી $B$ જુદા-જુદા માર્ગો દ્વારા ખસેડવામાં આવે છે. જો $W _1, W _2$ અને $W _3$ માર્ગો પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય દર્શાવે, તો .....
$0.1\, kg$ અને $0.4\, kg$ દળના બે પદાર્થો એકબીજા તરફ અનુક્રમે $1\, m/s$ અને $0.1\, m/s$ વેગથી ગતિ કરે છે. સંઘાત પછી તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે. તો $10\, sec$ માં સંયુક્ત દળ કેટલા ............. $\mathrm{m}$ અંતર કાપશે?
$1\, m$ ઊંચાઈ ધરાવતા ટેબલ પર એક $1.9\, kg$ દળનો બ્લોક પડેલો છે. $0.1\, kg$ ધરાવતી ગોળી આ બ્લોક સાથે અથડાય અને તેની સાથે જોડાઈ જાય છે. જો અથડાતાં પહેલા આ ગોળીનો સમક્ષિતિજ દિશામાં વેગ $20\, m / s$ હોય તો પછી બ્લોક જ્યારે જમીન સાથે અથડાય તેની પહેલા આ જોડાયેલા તંત્રની ગતિઉર્જા કેટલા $J$ હશે?
$[g =10\, m / s ^{2}$. ધારો કે તેમાં કોઈ ચાક ગતિ નથી અને અથડામણ પછી ઉર્જાનો વ્યય નહિવત છે.$]$