Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$150\,m$ વક્રતાત્રિજયાવાળા વળાંકવાળા સમતલ રસ્તા પર કાર ઓછામાં ઓછી કેટલી ઝડપે ચલાવવી જોઇએ,કે જેથી તે રોડ પરથી સરકી ના જાય? રસ્તા અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.6$ છે.
સમક્ષિતિજ સપાટી પર મૂકેલા એક બ્લોક $B $ ને પ્રારંભિક વેગ $V_0 $ થી ક્ષણભર માટે ધકકો મારવામાં આવે છે. જો સપાટી અને બ્લોક વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ હોય, તો બ્લોક $B$ કેટલા સમય બાદ સ્થિર થશે?
$10 \,kg$ દળનાં એક બ્લોકને ખરબચડી ઢોળાવવાળી સપાટીથી છોડવામાં આવ્યો છે. બ્લોક એ $2 \,m / s ^2$ ના પ્રવેગ સાથે નીચે તરફ ગતિ કરવાનું શરુ કરે છે. તો બ્લોક પર લાગતું ગતિક ઘર્ષણબળ ........... $N$ ( $g=10 \,m / s ^2$ લો)
$1\, kg$ દળનો બ્લોક $\frac{1}{\sqrt{3}}$ સ્થિત ઘર્ષણાંક ધરાવતી સપાટી પર છે. બ્લોક પર $F\, N$ જેટલું લઘુતમ બળ લગાવતા તે ખસે છે. તો તો $F$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [$g =10 \,ms ^{-2}$ ]
$150\,m$ વક્રતાત્રિજયાવાળા વળાંકવાળા સમતલ રસ્તા પર કાર ઓછામાં ઓછી કેટલી ઝડપે ચલાવવી જોઇએ,કે જેથી તે રોડ પરથી સરકી ના જાય? રસ્તા અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.6$ છે.
સમક્ષિતિજ સપાટી પર રહેલા એક ટ્રક ($\,\mu = 0.6$) પર $1\, kg$ નો બ્લોક પડેલો છે અને ટ્રકનો પ્રવેગ $ 5\,m/sec^2$ હોય, તો બ્લોક પર કેટલું ઘર્ષણ બળ ($N$ માં) લાગતું હશે?