$10 kg$ નો પદાર્થ $10 m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4 sec$ માટે બળ લાગતા તે $2 m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે,તો તેમાં ........ $m/{\sec ^2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\,m $ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને મુકત કરવામાં આવે છે.તે જ સમયે ટાવરના તળિયેથી $50 \,m/s$ ના વેગથી બીજા પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે છે.બંને પદાર્થને મળતા કેટલા ..........$s$ નો સમય લાગે? $(g = 10\,m/{s^2})$.
એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય $t$ પર $\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}$ મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર $\mathrm{x}$ પર $\mathrm{x}^{-\mathrm{n}}$ મુજબ આધાર રાખે છે, જ્યાં $n$ પૂર્ણાંક છે, તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?
એક બોલ જમીન ઉપર $h$ ઊંચાઈથી છોડવામાં આવે છે. હવાના અવરોધની અવગણના કરો, જમીન પર તેનો વેગ $(v)$ એ તો તેની જમીનથી ઉંચાઈ $(y)$ ની સાપેક્ષે તે કોના તરીકે બદલાય છે?
$x -$ અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલ કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. જો કણનો પ્રારંભિક વેગ $-5 \,m / s$ છે, તો $t=8 \,s$ માં વેગ કેટલો થાય?