Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ ટ્રાન્સદોર્મરમાં ગૂંચળાના આંટાઓનો ગુણોત્તર $\frac{N_p}{N_s}=\frac{1}{2}$ છે. ગુણોત્તર $V_s: V_p$ . . . . ને બરાબર થશેં. [સંજ્ઞા તેમના પ્રથાંતત અર્થ રજૂ કરે છે]
$100\,cm^2$ ક્ષેત્રફળ અને $50$ આંટા ધરાવતી કોઇલ પર $2 \times 10^{-2}\, T $ જેટલું ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે લાગે છે. જ્યારે કોઇલને $t$ સમયમાં ક્ષેત્રની બહાર લઈ જવામાં આવે, ત્યારે પ્રેરિત $emf$ નું મૂલ્ય $0.1\,V$ છે. $t$ નું મૂલ્ય સેકન્ડમાં કેટલું હશે?
$2\, cm$ બાજુની લંબાઈ ધરાવતા એક નક્કર ધાતુનો ઘન,ધન $y -$ દિશામા $6\, m/s$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. ધન $z-$ દિશામા $0.1\,T$ પ્રબળતા ધરાવતું એક સમાંગી ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. $x-$ અક્ષને લંબ તેવી ઘનની બે બાજુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલા ......$mV$ હશે?
$15$ $cm$ની બાજુ ધરાવતા એક ચોરસ ગાળાને આાકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $2 \mathrm{~cm} / \mathrm{s}$ની અચળ ઝડપથી જમણીબાજુ ગતિ કરાવવામાં આવે છે. તેની આગળની ધાર (બાજુ) 50 $\mathrm{cm}$ પહોળા (ફેલાયેલા) યુંબકીયક્ષેત્રમાં $t=0$ સમયે દાખલ થાય છે. ગાળામાં $t=10 \mathrm{~s}$ એ પ્રરિત emfનું મૂલ્ય.......... થશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંધ લૂપ સાથે જોડાયેલા ચુંબકીય ફ્લકસમાં ફેરફારના પરિણામે લૂપમાં પ્રેરિત $e.m.f.\; V \;volt$ છે. $Q$ વિદ્યુતભારને લૂપ પર એક પરિભ્રમણ કરાવતાં કેટલું કાર્ય ($J$ માં) થાય?