આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંધ લૂપ સાથે જોડાયેલા ચુંબકીય ફ્‌લકસમાં ફેરફારના પરિણામે લૂપમાં પ્રેરિત $e.m.f.\; V \;volt$ છે. $Q$ વિદ્યુતભારને લૂપ પર એક પરિભ્રમણ કરાવતાં કેટલું કાર્ય ($J$ માં) થાય?
  • A$QV$
  • B$0$
  • C$2QV$
  • D$\frac{QV}{2}$
AIPMT 2005, Medium
Download our app for free and get startedPlay store
a
Work done in taking a charge \(= Q\) Volt induced in the loop \(= V\) Work done in moving a test charge \(Q\) and a loop having induced emf \(E\), will be \(QE\)

As the induced electric field due to change in magnetic field is non-conservative.

The work done due to change will become \(W = Q V\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $X Y$ વાહક તાર જમણી બાજુ ખસે છે તે દરમિયાન વિદ્યુત પ્રવાહ  વિષમઘટી દિશામાં વહે છે. તો બિંદુ $O$ આગળ યુંબકીય ક્ષેત્રની દિશા
    View Solution
  • 2
    એક ગૂંચળાને $5000 \mathrm{~T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવેલ છે. જો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $2 \mathrm{~s}$ માં $3000 \mathrm{~T}$ કરી દેવામાં આવે તો ગુચળામાં $22 \mathrm{~V}$ નો પ્રેરિત emf ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાનો વ્યાસ $0.02 \mathrm{~m}$ હોય તો ગુંચળામાં આંટાની સંખ્યા .......
    View Solution
  • 3
    વિદ્યુત ઉપકરણોના ઉપયોગમાં વિરુદ્ધ દિશામાં વિદ્યુતપ્રવાહ ધરાવતા તારોને જોડતા સમયે એકબીજા સાથે વીંટાળવામાં આવે છે. શા માટે ?
    View Solution
  • 4
    $20\, {cm}$ બાજુવાળી અને $1\, \Omega$ અવરોધ ધરાવતી ચોરસ લૂપ ${v}_{0}$ જેટલી અચળ ઝડપથી જમણી બાજુ ગતિ કરે છે. લૂપની જમણી બાજુ $5\, {T}$ ના મૂલ્યનું એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ક્ષેત્ર લૂપના સમતલને લંબ અને અંદર તરફની દિશામાં છે. આ લૂપ દરેક $4\, \Omega$ અવરોધ ધરાવતા નેટવર્ક સાથે જોડાયેલ છે. લૂપમાંથી $2\, {mA}$ ના અચળ પ્રવાહનું વાહન કરાવવા માટે $v_{0}$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 5
    $1\, {m}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર વાહક ગુંચળાને ચુંબકીય ક્ષેત્ર $\vec {B}$ ના ફેરફાર દ્વારા ગરમ કરવામાં આવે છે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર ગૂચાળાના સમતલને લંબ પસાર થાય છે. ગુંચળાનો અવરોધ $2\, \mu\, \Omega$ છે. ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે એવી રીતે બંધ થાય છે કે જેથી તેનો સમય સાથેનો ફેરફાર $B =\frac{4}{\pi} \times 10^{-3} T \left(1-\frac{ t }{100}\right)$ મુજબનો છે. ચુંબકીયક્ષેત્ર સંપૂર્ણપણે બંધ થાય તે પહેલાં ગુંચળા દ્વારા વિખરાયેલી ઊર્જા $E$ ($m \,J$ માં) કેટલી હશે?
    View Solution
  • 6
    $\oint {\vec B} .d\vec A\, = \,0$ નું કારણ કયું હશે ?
    View Solution
  • 7
    $10\,cm$ લંબાઈના ધાતુના સળિયાને $0.4\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે, ત્યારે તેમાં $0.08\,V$ વીજ ચાલક બળ $(emf)$ પ્રેરિત થાય, તો તેનો વેગ $........\,ms^{-1}$ હોય.
    View Solution
  • 8
    એક વિદ્યુત મોટર $50 \;V$ ના વિદ્યુતસ્થિતિમાન અને $12 \;A$ વિદ્યુતપ્રવાહ પર ચાલે છે. જો મોટરની કાર્યક્ષમતા $30 \%$ હોય તો મોટરના ગૂંચળાનો અવરોધ કેટલો હશે?
    View Solution
  • 9
    ગૂંચળાંમાંથી લંબરૂપે પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\phi=\left(5 t^{3}+4 t^{2}+2 t-5\right)$ વેબર અનુસાર બદલાય છે. જે ગૂંચળાનો અવરોધ $5$ ઓહમ હોય તો ગૂંચળામાં $t=2 \,s$ એ પ્રેરિત પ્રવાહ $....\,A$ ગણો.
    View Solution
  • 10
    ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) $0.025 \;\mathrm{ms} $ માં પ્રવાહ એકસમાન રીતે $0.25 \;\mathrm{A}$ થી ઘટીને $0\;\mathrm{A}$ થાય છે ત્યારે તે $100 \;\mathrm{V}$ નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ($\mathrm{mH}$ માં) કેટલું હશે?
    View Solution