\(\therefore H _3 PO _4\) ની મોલારિટી \(=\frac{0.6}{3}=0.2\)
\(H _3 PO _4\) ના મોલ \(=\) મોલારિટી \(\times\) કદ \(( L )=0.2 \times 0.1=0.02\)
\(H _3 PO _4 \longrightarrow 3 H ^{+}+ PO _4^{3-}\)
\(0.02\,mol \quad 3 \times 0.02\)
\(=0.06\,mol\)
\(\therefore H^+\) ના મિલિમોલ \(=0.06 \times 1000=60\)
$Fe _{3} O _{4}( s )+4 CO ( g ) \rightarrow 3 Fe ( l )+4 CO _{2}( g )$
જયારે $4.640\,kg\,Fe _{3} O _{4}$ અને $2.520\,kg\,CO$ ને પ્રક્રિયા કરવા દેવામાં આવે તો ત્યારે પછી ઉત્પન્ન થતા આયર્નનો જથ્થો શોધો :
[આપેલ : $\quad Fe$ નું પરમાણ્વીય દળ $=56\,g\,mol ^{-1}$
$O$નું પરમાણ્વીય દળ$=16\,g\,mol ^{-1}$
$C$ નું પરમાણ્વીય દળ $=12\,g\,mol ^{-1}$ ]
$3 \mathrm{PbCl}_2+2\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \rightarrow \mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2+6 \mathrm{NH}_4 \mathrm{Cl}$
જો $ \mathrm{PbCl}_2 $ ના $ 72 \mathrm{~m} \mathrm{~mol} \mathrm{ને}\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 $ ના $ 50 \mathrm{~m}$
$\mathrm{mol}$ સાથે મિશ્ર કરવામાં આવે તો, બનતા $\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2$
નો જથ્થો ................... $m\ mol$ છે. (નજીકનો પૂણાંક)