$100 m/s$ ના વેગથી જતી ગોળી સમાન જાડાઇ ધરાવતા બે લાકડાના બ્લોકને છેદે છે.તો $200 m/s$ના વેગથી જતી ગોળી કેટલા લાકડાના બ્લોકને છેદે?
  • A$4$
  • B$8$
  • C$6$
  • D$10$
Medium
Download our app for free and get startedPlay store
b
(b)Let the thickness of each plank is \(s\). If the initial speed of bullet is \(100 m/s\) then it stops by covering a distance \(2s\) By applying \({v^2} = {u^2} - 2as\)

\(⇒\) \(0 = {u^2} - 2as\) \(s = \frac{{{u^2}}}{{2a}}\)

\(s \propto {u^2}\) [If retardation is constant]

If the speed of the bullet is double then bullet will cover four times distance before coming to rest

i.e. \({s_2} = 4({s_1}) = 4(2s)\)

\(⇒\) \({s_2} = 8s\)

So number of planks required \(= 8\) 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ દળનો પદાર્થ દોરી સાથે બાંધીને શિરોલંબ સમતલમાં $R$ ત્રિજયાના વર્તુળમાં ભ્રમણ કરાવવામાં આવે છે.મહત્તમ ઊંચાઇએ દોરીમાં તણાવ શૂન્ય થાય,તો પદાર્થનો મહત્તમ ઊંચાઇએ વેગ કેટલો હશે?
    View Solution
  • 2
    નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

    $(A)$  ગતિ ઊર્જાની ગેરહાજરીમાં પદાર્થ પાસે વેગમાન હોઈ શકે.

    $(B) $ હેડ ઓન સંઘાતમાં બે કણો વચ્ચેના સાપેક્ષ વેગના મૂલપ્ય અને દિશામાં કોઈ ફેરફાર થતો નથી.

    $(C)$ પદાર્થની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.

    $(D)$  પદાર્થની ગતિ ઊર્જાનું મૂલ્ય ઋણ હોઈ શકે.

    View Solution
  • 3
    એક $M_1$ દળનો પદાર્થ $u$ ઝડપે સમક્ષિતિજ ગતિ કરી રહેલો પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેલાં $M_2$ દળના બીજા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. સાયું વિધાન પસંદ કરો.
    View Solution
  • 4
    એક $M$ દળનો કણ $X$ અક્ષ સાથે $V_O$ ઝડપથી બીજા $'m'$ દળના અને $y $ અક્ષ સાથે $V_O$ ઝડપથી ગતિ કરતા કણ સાથે અથડાઈને ચોંટી જાય છે. સંઘાત પછી કણના આ જોડાણનો વેગ કેટલો હશે ?
    View Solution
  • 5
    $2\; kg$ દળનો $36 \;km/hr $ ના વેગથી ગતિ કરતો ધાતુનો ગોળો બીજા $3\; kg $ ના સ્થિર રહેલા ગોળા સાથે હેડ ઓન સંઘાત કરે છે. જો અથડામણ પછી બે બોલ સાથે ગતિ કરે તો અથડામણને કારણે ગતિઊર્જામાં થતો ધટાડો ($J$ માં) કેટલો હશે?
    View Solution
  • 6
    કુલી $80\, {kg}$ ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી $80\, {cm}$ જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (${J}$ માં) ગણતરી કરો. ($g=9.8\, {ms}^{-2}$ લો)
    View Solution
  • 7
    બે સમાન સ્પિંગ્રો $P$ અને $Q$ ના બળ અચળાંક અનુક્રમે $K_P $ અને $K_Q$ એવા છે, કે જયાં $K_P > K_Q$ છે. પ્રથમ વખત (કિસ્સો $a$) બંને સમાન લંબાઈથી ખેંચાય છે અને બીજી વખત (કિસ્સો $b$) સમાન બળ સાથે. સ્પ્રિંગ દ્વારા થતા કાર્ય અનુક્રમે $W_P$  અને $W_Q$ હોય, તો બંને કિસ્સા $(a)$ અને $(b)$ માં તેમની વચ્ચેનો સંબંધ અનુક્રમે શું થાય?
    View Solution
  • 8
    $0.1 kg $ નો પદાર્થનો બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે.પદાર્થનો શરૂઆતનો વેગ $0 m/s $ હોય,તો $12m $ અંતર કાપ્યા પછી તેનો વેગ કેટલા .............. $m/s$ થાય?
    View Solution
  • 9
    કણ પર $F$ બળ લાગતાં તે બળની દિશામાં $v$ વેગથી ગતિ કરે છે. તો પાવર કેટલો થાય?
    View Solution
  • 10
    $2\,m$ લંબાઇ ધરાવતા સાદા લોલકને $60^°$ ના ખૂણે મુકત કરતા,સમતોલન સ્થાન પાસે ગોળાનો વેગ .......... $m/s$ હશે.
    View Solution