Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $x$-અક્ષની સાપેક્ષે ગતિમાન પદાર્થ ની સ્થિતિ ઊર્જા $U$ માં તેની સ્થિતિ $(x)$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. પદાર્થ ક્યાં બિંદુએ સંતુલિત અવસ્થામાં હશે...
$200\, kg$ અને $300 \,kg$ ના ડબ્બા ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેચવામાં આવે છે બંને માટે ઘર્ષણાક સરખો છે જો $200 \,kg$ નો પદાર્થ $36 \,m$ અંતર કાપી ને ઊભો રહી જાય તો $300 \,kg$ ના પદાર્થ ........ $m$ અંતર કાપ્શે.
પરમાણુના બે અણુઓ વચ્ચેની સ્થિતિઊર્જા $U(x) = \frac{a}{{{x^{12}}}} - \frac{b}{{{x^6}}}$ દ્વારા આપવામાં આવે છે; જ્યાં $a$ અને $b$ એ ધન અચળાંકો છે અને $x$ એ અણુઓ વચ્ચેનું અંતર છે. અણુ સ્થાયી સંતુલનમાં હશે જ્યારે .......
એક ખાલી બસ ને $x$ અંતર કાપ્યા બાદ સીધા રોડ પર બ્રેક લગાડીને રોકી શકાય છે. ધારો કે મુસાફર તેના વજનના $50 \%$ જેટલો ભાર ઉમેરે અને જો બ્રેકીગનું બળ અચળ રહેલું હોય તો બ્રેક લગાડ્યા બાદ બસ કેટલું અંતર દૂર જશે? (બંને કિસ્સાઓમાં બસનો વેગ સમાન છે)
$1\; kg $ નું દળ બિંદુ એ સ્થિર સ્થિતિએ રહેલા $5 kg$ ના દળ બિંદુ સાથે સ્થિતિ સ્થાપક રીતે અથડાય છે. તેઓના સંઘાત પછી $1\; kg$ દળનો પદાર્થ તેની દિશાની વિરૂદ્ધ $2 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. આ બે દળોના તંત્ર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
સાદા લોલકની દોરીની તણાવ ક્ષમતા ગોળાના વજન કરતાં બમણી છે, દોરી સમક્ષિતિજ રહે તે રીતે ગોળાને મૂકવામાં આવે ત્યારે દોરી શિરોલંબ સાથે કેટલાના $\theta $ ખૂણે તૂટશે?