$1000$ આંટા$/m$ ધરાવતા લાંબા સોલેનોઇડના દ્રવ્યની સાપેક્ષ પરમીએબીલીટી $500$ અને કદ $10^{3}\, {cm}^{3}$ છે. જો તેનું કદ સમાન રાખીને તેને સાપેક્ષ પરમીએબીલીટી $750$ વાળા દ્રવ્યથી બદલી તેમાંથી સમાન પ્રવાહ $0.75\, {A}$ દાખલ કરવામાં આવે, તો કોરની ચુંબકીય મોમેન્ટમાં થતો આંશિક ફેરફાર $\left(\frac{{x}}{499}\right)$ છે. તો ${x}$ નું મૂલ્ય કેટલું હશે?
A$500$
B$2.5$
C$25$
D$250$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
d \(\frac{\Delta {M}}{{M}}=\frac{\Delta \mu}{\mu}=\frac{250}{500}=\frac{1}{2}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ એકસરખા ગજિયા ચુંબક $A, B$ અને $C$ અલગ અલગ પ્રકારના ચુંબકીય દ્રવ્યમાંથી બનેલા છે. જ્યારે તેમણે એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ચુંબકીયક્ષેત્ર રેખા નીચે મુજબ વર્તે છે. આ ત્રણ ગજિયા ચુંબકને તેના ચુંબકીય દ્રવ્ય ડાઈમેગ્નેટિક $(D)$, ફેરોમેગ્નેટિક $(F)$ અને પેરામેગ્નેટિક $(P)$ મુજબ ગોઠવો.
એક કંપાસ (હોકાયંત્ર)ની સોય જ્યાં નમન (ડીપ) $30^{\circ}$ હોય ત્યાં મિનિટમાં $20$ વખત અને જ્યાં નમન $60^{\circ}$ હોય ત્યાં મિનિટમાં $30$ વખત દોલનો કરે છે. આ બે સ્થાન પર અનુક્રમે પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર $\frac{4}{\sqrt{x}}$ છે. $x$ નું મૂલ્ય $.........$ છે.
સમાન દળ,લંબાઇ અને પહોળાઇ ધરાવતા બે ચુંબકોની ચુંબકીય મોમેન્ટ $M $ અને $2M$ છે.તેમને સમાન ધ્રુવો ભેગા રાખીને બાંધીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ $3 \,sec$ મળે છે. તો અસમાન ધ્રુવો ભેગા રાખીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકીય ડાયપોલ $X$ અને $Y$ને તેમની અક્ષ એકબીજા સાથે લંબ રૂપે રહે તે રીતે એકબીજાથી $d$ અંતરે મુકેલ છે.$Y$ ની ડાયપોલ મોમેન્ટ $X$ ની ડાયપોલ મોમેન્ટ કરતાં બમણી છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $q$ વિદ્યુતભાર ધરાવતો કણ મધ્યબિંદુ $P$ પાસેથી સમક્ષિતિજ સાથે $\theta = 45^o$ ના ખૂણેથી પસાર થાય ત્યારે કણ પર કેટલા મૂલ્યનું બળ લાગતું હશે? ($d$ નું મૂલ્ય ડાયપોલના પરિમાણ કરતાં ઘણું વધારે છે.)