Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$V\,L$ પાણીમાં ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરી જુદા જુદા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના અભિસરણ દબાણ અનુક્રમે $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.
જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
$1 $ મોલ હેપ્ટેન ($V.P = 92$ મિમી $Hg$) ને $4$ મોલ ઓક્ટેન સાથે મિશ્ર કરવામાં ($V.P = 31$ મિમી $ Hg$ ) આવે છે. પરિણામી આદર્શ દ્રાવણનું બાષ્પદબાણ .......... મિમી $ Hg$ હોય છે.