Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અર્ધપારગમ્ય પડદા સાથેના કેખ્સ્યુલ માં રાખેલા $0.2 \mathrm{M}$ ગ્લુકોઝ ના દ્રાવણ વડે એક કૃત્રિમ કોષ તૈયાર કરવામાં આવ્યો. જ્યારે આ કૃત્રિમ કોષને $300 \mathrm{~K}$ પર $0.05 \mathrm{M} \mathrm{NaCl}$ ના દ્રાવણમાં મૂકવામાં આવે છે. ત્યારે અભિસરણ (પરાસરણ) દબાણ ઉત્તપન થાય છે.. ........ $\times 10^{-1}$ bar છે. (નજીકનો પૂર્ણાક )
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
પાણી માટે $K_b$ અને $K_f$ ના મૂલ્યો અનુક્રમે $0.52$ અને $1.86\, km^{-1}$ છે. જો દ્રાવણ પાણીના ઉત્કલનબિંદુ કરતા $0.78\, K$ ઊંચા તાપમાને ઊકળે તો દ્રાવણ નુ ઠારબિંદુ ........ $\mathrm{K}$ થશે.