$A.$ વ્યક્તિ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ હશે.
$B.$ ગુરુત્વાકર્ષીબળ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ છે.
$C.$ ઢોળાવ પરથી નીચે તરફ સરકતા પદાર્થ પર ધર્ષણ દ્વારા થતું કાર્ય ધન છે.
$D.$ પદાર્થને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર નિયમિત વેગથી ગતિ કરાવવા માટે લગાવેલ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય હશે.
$E.$ દોલન કરતાં લોલક પર હવાના અવરોધ દ્વારા થતું કાર્ય ઋણ હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો :