$100\;\Omega$ ના અવરોધ અને $100\;\Omega$ ના રીએકટન્સ કેપેસિટરને $220\;V $ ના ઉદ્‍ગમ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલાં છે. જ્યારે કેપેસિટને $50\%$ વિદ્યુતભારીત થાય ત્યારે સ્થાનાંતરિત પ્રવાહનું મહત્તમ મૂલ્ય ($A$ માં) કેટલુ હશે?
  • A$4.4$
  • B$11$$\sqrt 2 $ 
  • C$2.2 $
  • D$11$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
c
\(\text { Here, } R=100\, \Omega, X_{e}=100 \,\Omega\)

Net impedance, \(Z=\sqrt{R^{2}+X_{L}^{2}}=100 \sqrt{2}\, \Omega\)

Peak value of displacement current

\(=\) Maximum conduction current in the circuit 

\(=\frac{\varepsilon_{0}}{Z}=\frac{220 \sqrt{2}}{100 \sqrt{2}}=2.2 \,\mathrm{A}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓઝોન સ્તર ક્યા લેવલ સુધીના તરંગોને રોકે છે.
    View Solution
  • 2
    વિદ્યુતચુંબકીય તરંગ...
    View Solution
  • 3
    $10\, m$ અંતરે $8\, W$ પ્રકાશનાં ગોળામાંથી ઉત્સર્જાતા વિકિરણને કારણે ઉત્પન્ન મહત્તમ વીજક્ષેત્ર $\frac{x}{10} \sqrt{\frac{\mu_{0} c }{\pi}} \,\frac{ V }{ m }$ પ્રકારનાં ગોળાની કાર્યક્ષમતાં $10\, \%$  છે અને તે બિંદુવત્ સ્ત્રોત છે. તો $x$ નું મૂલ્ય ...... છે.
    View Solution
  • 4
    સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર સાઈન વક્રીય રીત $2 × 10^{10} \,Hz $ આવૃત્તિએ અને $48\, V/m $ કંપ વિસ્તાર પર દોલન કરે છે. તરંગની તરંગ લંબાઇ કેટલા ....$cm$ થશે?
    View Solution
  • 5
    શૂન્યાવકાશમાં એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગ $E=3.1 \cos \left[(1.8) z-\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{{ i }}\, {N} / {C}$ એ $z=a$ આગળ સંપૂર્ણ પરાવર્તિત દિવાલ પર લંબરૂપે આપત થાય છે. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 6
    મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\vec E=10 cos (10^7t+kx)\hat j\;volt/m $ વડે આપવામાં આવે છે, જયાં $t$ અને $x$ અનુક્રમે સેકન્ડ અને મીટરમાં છે. તેના પરથી એવું તારણ નીકળે છે કે ... 

    $(1)$ તરંગલંબાઇ $\lambda=188.4\; m $.

    $(2)$ તરંગસદિશ $k=0.33 \;rad/m$ હશે.

    $(3)$ તરંગનો કંપવિસ્તાર $10 \;V/m $ હશે.

    $(4)$ તરંગ ધન $X -$ દિશામાં પ્રસરતું હશે.

    આપેલા વિધાનોની જોડીમાંથી કઈ સાચી છે?

    View Solution
  • 7
    વિદ્યુતચુંબકીય તરંગોના અસ્તિત્વની સૌ પ્રથમ આગાહી ....... વૈજ્ઞાનિકે કરી.
    View Solution
  • 8
    ક્ષ-કિરણ, $\gamma -$કિરણ અને પારજાંબલી કિરણની આવૃતિ અનુક્રમે $a, b$ અને $c$ હોય તો ....
    View Solution
  • 9
    પ્રવેગિત ઈલેક્ટ્રોન ......પેદા કરે.
    View Solution
  • 10
    વિદ્યુતચુંબકીય તરંગ પ્રસરણને લગતા નીચે આપેલા વિદ્યાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.

    $(A)$ સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના લંબ હોવા જોઈએ અને પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ.

    $(B)$ વિદ્યુત યુંબકીય તરંગમાં ઊર્જા, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચાયેલી હોય છે.

    $(C)$ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અને પ્રસરણ દિશાને લંબ હોય છે.

    $(D)$ વિદ્યુતક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશા એકબીજાને લંબ હોય છે.

    $(E)$ ચુંબકીયક્ષેત્રના મૂલ્યનો અને વિદ્યુતક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર પ્રકાશની ઝડ૫ આપે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે.

    View Solution