Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
${N_{2\left( g \right)}} + 3{H_{2\left( g \right)}} \rightleftharpoons 2N{H_{3\left( g \right)}} + 21.9\,kcal$ પ્રકીયા દ્વારા એમોનિયાના ઉત્પાદનની તરફેણ કરતી પરિસ્થિતિ કઇ છે ?
પ્રક્રિયા ${\rm{HA}} + {\rm{B}}$ $\rightleftharpoons$ ${\rm{B}}{{\rm{H}}^+} + {{\rm{A}}^-}$ માટે સંતુલન અચળાંક $(K_c) $ $100$ છે. જો પુરોગામી પ્રક્રિયા માટેનો દર $10^5$ છે, તો પછી પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક છે
$10$ લીટર પાત્રમાં $PCl_5$ અને $PCl_3$ ના દરેકના એક મોલ હાજર છે જો પાત્રને ગરમ કરતા મોલ નું વિયોજન થાય છે. $PCl_5, PCl_3$ અને $Cl_2$ ની સાંદ્રતા અનુક્રમે ......