$10\,m$ લંબાઇ અને અવરોધ $30\,\Omega$ ધરાવતા તારને $emf\, 2.5\,V$ અને આંતરિક $ 5\, \Omega$ અવરોધ ધરાવતી બેટરી સાથે બાહ્ય અવરોધ $ R$ દ્વારા જોડવામાં આવે છે,જો તાર ઉપર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $50\,\mu /mm, $ હોય,તો $ R=$ ................. $\Omega$
Download our app for free and get started