Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેના ડાયાગ્રામમાં $A B$ અને $B C$ તારની લંબાઈઓ સમાન છે, પરંતુ $A B$ તારની ત્રિજ્યા $B C$ કરતાં બે ગણી છે. તાર $A B$ અને તાર $B C$ પરના વિદ્યુતસ્થિતિમાન પ્રચલનનો ગુણોત્તર કેટલો છે.
ચાર અવરોધો $15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega$ અને $10\; \Omega$ ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે $10\; \Omega$ અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ($\Omega$ માં) સમાંતરમાં જોડાવો પડે?
$0^{\circ} \mathrm{C}$ તાપમાને બે સુવાહકોના અવરોધ સમાન છે. આ સુવાહકો માટે અવરોધકતા તાપમાન ગુણાંક $\alpha_1$ અને $\alpha_2$ છે. તો આપેલ સુવાહકોના શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધકતા તાપમાન ગુણાંક ...........