$10\;m$ લંબાઇ ધરાવતી દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન થાય છે. જો દોરી $5$ લૂપમાં કંપન કરે અમે તરંગનો વેગ $20\;m/s$ હોય, તો આવૃત્તિ ($Hz$ માં) કેટલી થશે?
AIIMS 1998,AIPMT 1997, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે બે ધ્વનિ તરંગોનું સંપાતીકરણ કરવામાં આવે છે, ત્યારે સ્પંદ ઉત્પન્ન થાય જ્યારે તે ...
    View Solution
  • 2
    બે સિતારના તાર $A$ અને $B$ દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ $5\,Hz$ મળે છે. જો $B$ તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં $3\,Hz$ જેટલો ઘટાડો થાય છે. જો $A$ ની આવૃતિ $425\,Hz$ હોય તો $B$ની મૂળભૂત આવૃતિ કેટલા $Hz$ હશે?
    View Solution
  • 3
    બે તરંગોના સંપાત દરમિયાન લગભગ સમાન આવૃતિઓ સ્પંદને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
    View Solution
  • 4
    હવામા અવાજની ઝડપ નીચેનામાંથી કોના પર આધાર રાખતી નથી
    View Solution
  • 5
    અવલોકનકાર $n$ આવૃત્તિવાળા સ્થિર ઉદ્‍ગમ તરફ ગતિ કરે છે. તેને સંભળાતી આવૃત્તિ $2n$ હોય,તો અવલોકનકારનો વેગ કેટલો ....  $m/sec$ થાય? હવામાં ધ્વનિનો વેગ $332 \,m/s$ છે.
    View Solution
  • 6
    $30cm$ લંબાઇની ખુલ્લી પાઇપની કેટલામી આવૃત્તિ $1.1kHz$ સાથે અનુનાદિત થાય ? (હવામાં ધ્વનિનો વેગ =$ 330 ms^{-1}$)
    View Solution
  • 7
    $0.04$ $kgm^{-1}$ ની રેખીય દળઘનતા ધરાવતી દોરી પરના તરંગનું સમીકરણ $y = 0.02sin\left[ {2\pi \left( {\frac{t}{{0.04\left( s \right)}} - \frac{x}{{0.50\left( m \right)}}} \right)} \right]m$ છે.આ દોરીમાં તણાવ ($N$ માં) કેટલું હશે?
    View Solution
  • 8
    લંબગત તરંગનું સમીકરણ $y = \frac{{10}}{\pi }\,\sin \,\left( {\frac{{2\pi }}{T}t - \frac{{2\pi }}{\lambda }x} \right)$ મુજબ આપવામાં આવે છે. તરંગલંબાઈના($cm$ માં) કયા મૂલ્ય માટે તરંગનો વેગ કણના વેગા કરતા બમણો મળે?
    View Solution
  • 9
    તરંગની આવૃત્તિ‘ $ n $ ’, તરંગલંબાઇ ‘ $ \lambda $ ’અને ઝડપ ‘ $ v $ ’ વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 10
    $27^{\circ}\,C$ પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં $400\,Hz$ સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ $90^{\circ}\,C$ પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ $...........\,Hz$ હશે.
    View Solution