Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીનો મોલલ ઉત્કલન બિંદુ અચળાંક ${0.513\,^o}C\,kg\,mo{l^{ - 1}}$ છે. જ્યારે $0.1$ મોલ ખાંડને $200\, ml$ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે દ્રાવણ એક વાતાવરણના દબાણ હેઠળ ......... $^oC$ પર ઉકળે છે.
$1.03\; \mathrm{g} / \mathrm{mL}$ ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં $10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}$ દ્રાવ્ય થાય છે. તો $ppm$ માં $\mathrm{O}_{2}$ ની સાંદ્રતા. . . ..