Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$ હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
$A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?
આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો.
$1\, mole$ પ્રવાહી $A$ અને $2\, mole$ પ્રવાહી $B$ મિશ્ર થઇ $38\, torr$ બાષ્પદબાણ ધરાવતું દ્રાવણ બનાવે છે. શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $45\, torr$ અને $36\, torr$ હોય તો દ્રાવણ ................ હશે.
$40\,g$ પાણીમાં એક સંયોજનના $1.8\,g$ (પ્રયોગમૂલક સૂત્ર $CH_2O$ ) ધરાવતા દ્રાવણમાં નિમ્ન સ્થિર નિરીક્ષણ $-\,0.465\,^oC$ એ કરવામાં આવે છે. તો સંયોજન નું આણ્વિય બંધારણ શું હશે ?( પાણી નું $K_f$ = $1.86\,kg\,K\,mol^{-1}$ )