MCQ
${1^2} + {3^2} + {5^2} + ....... + {25^2}$ ની કિમત મેળવો. 
  • A
    $2925$
  • B
    $1469$
  • C
    $1728$
  • D
    $1456$

Answer

Consider ${1^2} + {3^2} + {5^2} + .... + {25^2}$

${n^{th}}$ term ${T_n} = {\left( {2n - 1} \right)^2},n = 1,.....13$

Now, ${S_n} = \,\sum\limits_{n = 1}^{13} {{T_n} = } \sum\limits_{n = 1}^{13} {{{\left( {2n - 1} \right)}^2}} $

$ = \sum\limits_{n = 1}^{13} {4{n^2} + \sum\limits_{n = 1}^{13} {1 - \sum\limits_{n = 1}^{13} {4n} } } $

$ = 4\sum {{n^2} + 13 - 4\sum n } $

$ = 4\left[ {\frac{{n\left( {n + 1} \right)\left( {2n + 1} \right)}}{6}} \right] + 13 - 4\frac{{n\left( {n + 1} \right)}}{2}$

Put $n=13$, we get

${S_n} = 26 \times 14 \times 9 + 13 - 26 \times 14$

$ = 3276 + 13 - 364$

$ = 2925$

 

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to 0} \frac{x}{{|x| + {x^2}}} = $
અહી  $a$ એ $\left(1-2 x+2 x^2\right)^{2023}\left(3-4 x^2+2 x^3\right)^{2024}$ વિસ્તરણના બધાજ સહગુણકોનો સરવાળો છે અને  $b=\lim _{x \rightarrow 0}\left(\frac{\int_0^x \frac{\log (1+t)}{t^{2024}+1} d t}{x^2}\right)$ છે. જો સમીકરણો $\mathrm{cx}^2+\mathrm{dx}+\mathrm{e}=0$ અને $2 \mathrm{bx}^2+\mathrm{ax}+4=0$ ના બીજ સામાન્ય હોય અને $c, d, e \in R$ હોય તો $d: c: e$ ની કિમંત મેળવો .
ધારો કે $f(x)$ એ $x=a$ આગળ વિકલનીય વિધેય છે, જ્યાં $f^{\prime}(a)=2$ અને $f(a)=4$ છે. તો $\lim _{x \rightarrow a} \frac{x f(a)-a f(x)}{x-a} = ..... .$
$f:R \rightarrow R$ અને $f\left(x\right)=x^9 -6x^8 -2x^7+12x^6 +x^4 -7x^3 +6x^2 +x-3$ હોય તો $f \left(6\right) =$ .......
એક થેલામાં $5$ કથ્થાઈ અને $4$ સફેદ મોજા છે. એક માણસ $2$ મોજા બહાર કાઢે તો તે સમાન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?
ચાર ભિન્ન બિંદુઓ $(2, 3), (0, 2), (4, 5)$ અને $(0, t)$  એ $ t $ના કયા મૂલ્ય માટે વર્તુળ પર આવેલ હોય.
પરવલય $ y^2 = 8x$ ના સ્પર્શકનું સમીકરણ $ y = x + 2 $ છે. આ રેખા પરના બિંદુથી પરવલય પર બીજો સ્પર્શક દોરવામાં આવે તો તે  આપેલ સ્પર્શકને  લંબ થાય છે તો તે બિંદુ શોધો.
રેખા $ax+by+c=0$ ને સમાંતર અને બિંદુ $\left( {{x}_{1}},{{y}_{1}} \right)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ $.............$ છે.
${n^n}{\left( {\frac{{n + 1}}{2}} \right)^{2n}}$ = . . .
જો સમીકરણ $12x^2 + mx + 5 = 0$ ના બીજ $3 : 2$ ના ગુણોત્તરમાં હોય, તો $m = ......,$