MCQ
જો $\frac{\pi }{2} < \alpha < \pi ,\,{\rm{ }}\pi < \beta < \frac{{3\pi }}{2};$ $\sin \alpha = \frac{{15}}{{17}}$ અને $\tan \beta = \frac{{12}}{5}$, તો $\sin (\beta - \alpha )$ = . . .
  • A
    $-171/221$
  • B
    $-21/221$
  • C
    $21/221$
  • $171/221$

Answer

Correct option: D.
$171/221$
d
(d) Given, $\sin \alpha = \frac{{15}}{{17}},\tan \beta = \frac{{12}}{5}$

$ \Rightarrow \cos \alpha = \frac{8}{{17}},\sin \beta = \frac{{12}}{{13}}$

and $\cos \beta = - \frac{5}{{13}}$

==> $\pi < \beta < \frac{{3\pi }}{2}$,

$\therefore \cos \beta = - \frac{5}{{13}}$

$\sin (\beta - \alpha ) = \sin \beta \cos \alpha - \cos \beta \sin \alpha $ = $\frac{{171}}{{221}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $\sin \theta + \cos \theta = 1$, તો  $\sin \theta \cos \theta = $
ઉપવલય $\frac{{{x^2}}}{{27}} + {y^2} = 1$ પર બિંદુ $(3\sqrt 3 \cos \theta ,\;\sin \theta )$ કે જયાં $\theta  \in (0,\;\pi /2)$ માંથી સ્પર્શક દોરવામાં આવે છે.તો $\theta $ ની . . . . કિંમત માટે સ્પર્શકે અક્ષો પર બનાવેલ અંત:ખંડનો સરવાળો ન્યૂનતમ થાય.
$(2n)!$ ને ...... રીતે લખી શકાય.
$\lim _{x \rightarrow 0}\left(\frac{(x+2 \cos x)^{3}+2(x+2 \cos x)^{2}+3 \sin (x+2 \cos x)}{(x+2)^{3}+2(x+2)^{2}+3 \sin (x+2)}\right)^{\frac{100}{x}}=$.............
સંખ્યા $N = 7^{100} - 3^{100}$ ના છેલ્લા ત્રણ અંકો .......... મળે 
સમીકરણ $2x^2 + 2 (a + b)x + a^2 + b^2 = 0$ માટે જો$\alpha$ અને $\beta$ બીજો હોય તો જેના બીજ ($\alpha + \beta)^2$ અને ($\alpha - \beta)^2$ હોય તેવુ સમીકરણ......છે.
અક્ષને બિંદુ $(1, 0)$ આગળ સ્પર્શતા અને બિંદુ $(2, -3)$ માંથી પસાર થતા વર્તૂળના વ્યાસની લંબાઈ :
જો  $U = \{ 1,\,2,\,3,\,4,\,5,\,6,\,7,\,8,\,9,\,10\} $, $A = \{ 1,\,2,\,5\} ,\,B = \{ 6,\,7\} $, તો  $A \cap B'$ મેળવો.
જો $\theta $ એ લઘુકોણ છે અને $\sin \frac{\theta }{2} = \sqrt {\frac{{x - 1}}{{2x}}}, $ તો $\tan \theta = . . .$
જેની બે બાજુઓના સમીકરણ $x-2 y+1=0$ અને $2 x-y-1=0$ હોય અને જેનું લંબકેન્દ્ર $\left(\frac{7}{3}, \frac{7}{3}\right)$ હોય તેવા ત્રિકોણનાં મધ્યકેન્દ્રથી ઉગમબિંદુનું અંતર $\dots\dots$ છે.