MCQ
સમીકરણ $x^2 + 5 | x | + 4 = 0$ ના વાસ્તવિક બીજ કયા છે ?
  • A
    $(-1, -4)$
  • B
    $(1, 4)$
  • C
    $(-4, 4)$
  • D
    વાસ્તવિક બીજ ન મળે.

Answer

$x^2 + 5 | x | + 4 = 0 $

$ ⇒ | x |^2 + 5 | x | + 4 = 0$

$(| x | + 1) (| x | + 4) = 0$

$| x | = -1,$     $| x | = - 4$  જે શકય નથી.

તેથી વાસ્તવિક ઉકેલ ન મળે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sum\limits_{n = 1}^\infty  {\sum\limits_{k = 1}^{n - 1} {\frac{k}{{{2^{n + k}}}}} } $ ની કિમત મેળવો 
બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . જો ઘટના $A$ દર્શાવે છે કે પ્રથમ પાસા પર યુગ્મ સંખ્યા આવે અને ઘટના $B$ એ બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે છે .તો  બે ઘટના  $A$ અને $B$ એ . . . .
$\frac{3 x^{2}-9 x+17}{x^{2}+3 x+10}=\frac{5 x^{2}-7 x+19}{3 x^{2}+5 x+12}$ થાય તેવી $x$ ની તમામ વાસ્તવિક કિંમતોનો સરવાળો ............ છે.
જો આપેલ દરેક $n$ અવલોકનો ને કોઈ ધન સંખ્યા $'k'$ વડે ગુણવવામાં આવે તો નવા અવલોકનોના ગણ માટે 
જો $f(x) = Ax^3 -Bx -tanx.sgn(x)$, $\forall \,\,x\, \in R - \left\{ {\left( {2n + 1} \right)\frac{\pi }{2},n \in I} \right\}$ , જ્યાં $A = {\sin ^2}\alpha  - \sin \alpha  + \frac{1}{4}$ and    $B = {\tan ^2}\alpha  + \frac{2}{{\sqrt 3 }}\tan \alpha  + \frac{1}{3}$ માટે એ યુગ્મ વિધે હોય તો $\alpha $ ની  $\left[ { - \frac{{3\pi }}{2},2\pi } \right]$ માં .............. કિમતો મળે (જ્યાં $sgnx$ એ  $x$ માટે ચિહન વિધેય છે )
જો પરવલય $y^2 = 4x$  ના બે અભિલંબ કે જે $(15, 12)$ માંથી પસાર થાય છે. તે $4x + y = 72,$ અને $3x - y = 33$, છે તો ત્રીજો અભિલંબ શોધો.
વર્તુળો $x^2+y^2=b^2$ અને ${{\left( x-a \right)}^{2}}+{{y}^{2}}={{b}^{2}}$ ના સામાન્ય સ્પર્શક $y=mx-b\sqrt{1+{{m}^{2}}}$ હોય તથા $m>0$ અને $a>2b>0$ તો $m=..........$
$\mathop {\lim }\limits_{x \to \infty } \sqrt x (\sqrt {x + 5} - \sqrt x ) = $
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin (\pi {{\cos }^2}x)}}{{{x^2}}} = $
ધારોકે $x_{1}, x_{2}, x_{3}, \ldots, x_{20}$ એ સમગુણોતર શ્રેણીમાં છે, જ્યાં $x_{1}=3$ અને સામાન્ય ગુણોત્તર $\frac{1}{2}$ છે. પ્રત્યેક $x_{i}$ ને $\left(x_{i}-i\right)^{2}$ વડે બદલી એક નવી માહિતી રચવામાં આવે છે. જો નવી માહિતીનો મધ્યક $\bar{x}$ હોય, તો $\bar{x}$ કે તેથી નાના તમામ પૂણાંકોમાં સૌથી મોટો પૂણાંક ............ છે.