Question
$12$ કિલોમીટરના કેટલા મીટર થાય?

Answer

$12000 \text{ m}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અપૂર્ણાંકોની સરખામણી કરો અને '$<$' અથવા '$>$' અથવા '$=$' નાં સંકેત મૂકો :
$(i) \frac{2}{6} \dots \frac{5}{6}$
$(ii) \frac{5}{6} \dots \frac{5}{6}$
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો $: $0$, $-4$
સરવાળો કરો : $18.8 + 9.99$
નીચે આપેલ સમીકરણ છે કે નહી, તે કહો. તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો : $5 \times 4 - 8 = 2x$
પરિમિતિ શોધો: $9 \text{ cm}$ લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ.
અપૂર્ણાકોને ચડતા અને ઊતરતા ક્રમમાં ગોઠવો :  $\frac{1}{12}$, $\frac{1}{23}$ , $\frac{1}{5}$ , $\frac{1}{7}$, $\frac{1}{50}$ ,  $\frac{1}{9}$, $\frac{1}{17}$
કાટખૂણા અને સરળકોણનું માપ કેટલું છે?
$50$ રૂપિયા અને $70$ પૈસાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખાય?
રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી?
દશાંશ સંખ્યામાં લિટરમાં દર્શાવો: $136 \ \text{મિલિ}$