$12\, m$ લંબાઈ અને $6\, kg$ દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને $2\, kg$ દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી $6\, cm$ તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ ($cm$ માં) કેટલી હશે?
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બંદૂકનો અવાજ ગોળી છોડયા પછી $8 sec$ પછી સંભળાતો હોય,તો પરાવર્તક સપાટી કેટલા ....$m$ અંતરે હોય? (હવામાં ધ્વનિની ઝડપ $= 350\, m/s$)
    View Solution
  • 2
    જો દોરીની મુળભુત આવૃતિ $220 \,cps$ હોય તો પાંચમાં હાર્મોનિકની આવૃતિ ........... $cps$ હશે.
    View Solution
  • 3
    બે સમાન દોરીની મૂળભૂત આવૃત્તિ $100 Hz$ છે, એક દોરીમાં તણાવ $4\%$ વધારતાં કેટલા સ્પંદ ઉત્પન્ન થાય?
    View Solution
  • 4
    માધ્યમની એકમ લંબાઇ દીઠ તરંગોની સંખ્યાને શું કહેવાય છે?
    View Solution
  • 5
    એક ખેંચાયેલી દોરીમાં કણનું સ્થાનાંતર $X$  -  દિશામાં $y$ છે,$y$ નું સમીકરણ જે તરંગની ગતિ દર્શાવે.
    View Solution
  • 6
    જ્યારે બે ધ્વનિ તરંગોનું સંપાતીકરણ કરવામાં આવે છે, ત્યારે સ્પંદ ઉત્પન્ન થાય જ્યારે તે ...
    View Solution
  • 7
    પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.02\,\sin \,2\pi \left[ {\frac{t}{{0.01}} - \frac{x}{{0.30}}} \right]$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો તરંગનો વેગ ($ms^{-1}$ માં) કેટલો હશે?
    View Solution
  • 8
    બે તરંગો એક સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે જેને નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. 

    ${y}=1.0\, {mm} \cos \left(1.57 \,{cm}^{-1}\right) {x} \sin \left(78.5\, {s}^{-1}\right) {t}$

    ${x}>0$ ના ક્ષેત્રમાં ઉગમબિંદુથી નજીકનું નિસ્પંદ બિંદુ ${x}=\ldots \ldots \ldots\, {cm}$ અંતરે હશે. 

    View Solution
  • 9
    ઉદ્‍ગમથી $2m$ અંતરે તીવ્રતા $ 1 \times {10^{ - 2}}\mu \;W/{m^2} $ હોય,તો $10m$ અંતરે તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 10
    એક પ્રગામી પ્રસંવાદી તરંગને સમીકરણ

    $y(x, t) = 10^{-3}\,sin\,(50t + 2x)$

    વડે રજુ કરવામાં આવે છે, જ્યાં $x$ અને $y$ એ મીટરમાં અને $t$ એ સેકન્ડમાં છે. આ તરંગ માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?

    View Solution