\({n_2} = 0,\,\,\,\alpha = - 4\,rad\,{s^{ - 2}} \)
\({\text{ }}\theta = \frac{{{{(2\pi {n_2})}^2} - {{(2\pi {n_1})}^2}}}{{2(2\alpha )}} = \frac{{ - 4{\pi ^2}{{\left( {\frac{{1200}}{{60}}} \right)}^2}}}{{2( - 4)}}\)
\(= 200{\pi ^2}\,\,rad \)
એક પરિભ્રમણ કરતાં \(2\pi rad\) જેટલું કોણીય સ્થાનાંતર થાય છે. માટે \(n\) પરિભ્રમણ કરતા \(2\pi rad\) જેટલું કોણીય સ્થાનાંતર થાય છે.
\(2\pi n = 200\pi^2\)
\(n = 100\pi = 100 \times 3.14 = 314\)
$I _{1}=$ તેના વ્યાસને અનુલક્ષીને ધન ગોળાની $M.I.$
$I _{2}=$ તેની અક્ષને અનુલક્ષીને ધન નળાકારની $M.I.$
$I _{3}=$ તેના વ્યાસને અનુલક્ષીને ધન તક્તિની $M.I.$
$I _{4}=$ તેના વ્યાસને અનુલક્ષીને પાતળી વર્તુળાકાર રીંગની $M.I.$
જો $2\left( I _{2}+ I _{3}\right)+ I _{4}=x \cdot I _{1}$ હોય તો $x$ નું મૂલ્ય ........થશે.