$1.25\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$ પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$ મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $9.45\,g$ $ClCH _{2} COOH$ ને $500\, mL$ પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ $0.5°C$ નીચું જાય છે. તો $ClCH _{2} COOH$ નો વિયોજન અચળાંક $x \times 10^{-3}$ છે. તો $x$ નું મૂલ્ય ....... છે. $\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]$ (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)
અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણ જેટલું છે, તો $A$ અને $B$ ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?
જ્યારે $10\,g$ ગ્લુકોઝ $({P_1}),\,10\,g$ યુરિયા $({P_2})$ અને $10\,g$ સુક્રોઝ $({P_3})$ને $250\,ml$ પાણીમાં ઓગાળવામાં આવ્યા ત્યારે તેના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું હશે?