Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\, mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનુ ઉત્કલનબિંદુ $100.52\,^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6\, K/m$ હોય, તો દ્રાવ્યનુ આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
$X$ ના $4\%$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ $Y$ ના $12\%$ જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો $X$ નુ આણ્વિય દળ $A$ હોય તો $Y$ નુ આણ્વિય દળ કેટલા .............. $\mathrm{A}$ હશે?
યુરિયાનું $10 \,g\,dm^{-3}$ ધરાવતું દ્રાવણ એ અબાષ્પશીલ દ્રાવ્યના $5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. તો આ અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વિય ........ $gm\, mol^{-1}$ થશે.
સમાન તાપમાને શુદ્ધ બેન્ઝિનનુ બાષ્પદબાણ $119\, torr$ અને શુદ્ધ ટોલ્યુઇનનુ બાષ્પદબાણ $37.0\, torr$ છે. તો ટોલ્યુઇનનો મોલ-અંશ $0.50$ ધરાવતા બેન્ઝિન અને ટોલ્યુઇનના દ્રાવણમાં સંતુલને ટોલ્યુઇનનો બાષ્પ અવસ્થામાં મોલ-અંશ જણાવો.