વજનની ગણતરી :$1$ મોલ ઓકિસજનનું વજન $= 32$ ગ્રામ
$\frac{1}{4}\,$ મોલ ઓકિસજનનું દળ $ = 32 \times \frac{1}{4}\, = \,{\rm{8}}$ ગ્રામ
કદની ગણતરી : $1$ મોલ કદ $= 22.4$ લીટર
$\frac{1}{4}\,$ મોલનું કદ $ = 22.4 \times \frac{1}{4}\, = \,5.6$ લીટર
(A) $0.00253$ (B) $1.0003$ (C) $15.0$ (D) $163$
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.