વજનની ગણતરી :\(1\) મોલ ઓકિસજનનું વજન \(= 32\) ગ્રામ
\(\frac{1}{4}\,\) મોલ ઓકિસજનનું દળ \( = 32 \times \frac{1}{4}\, = \,{\rm{8}}\) ગ્રામ
કદની ગણતરી : \(1\) મોલ કદ \(= 22.4\) લીટર
\(\frac{1}{4}\,\) મોલનું કદ \( = 22.4 \times \frac{1}{4}\, = \,5.6\) લીટર
(આપેલ : મોલર દળ $\mathrm{g} \mathrm{mol}^{-1}$ છે. ઈથાઈલ આલ્કોહોલ : $46$, પાણી : $18$)
દ્રાવણ $P = 8\, N$ $H_2SO_{4(aq)}$ અને દ્રાવણ $Q = 8 \,N$ $HNO_{3(aq)}$ છે.
(1) દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માંં દ્રાવ્યની મોલ સંખ્યા સમાન છે.
(2) દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવ્યની ગ્રામ તુલ્યાકની સંખ્યા સમાન છે.
(3) દ્રાવણ $ P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવકના મોલ-અંશ સમાન છે.
(4) દ્રાવણ $P $ અને દ્રાવણ $Q$ માં $H^+_{(aq)}$ ની સાંદ્રતા સમાન છે.