Question
$15 + 0.632 + 13.8$ નો સરવાળો કરો.

Answer

$15 + 0.632 + 13.8 = 29.432$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદા અપૂર્ણાંકમાં લખો : $( 1 )\ 5.03\ ( 2 )\ 11.1$
દશાંશનો ઉપયોગ કરી $70 \text{ km } 5 \text{ m}$ ને $\text{km}$ સ્વરૂપે દર્શાવો.
દરેક $\square$ માં જવાબ લખો:
$\frac{4}{5} = \frac{\square}{15} = \frac{16}{\square} = \frac{\square}{30} = \frac{32}{\square}$
આકૃતિનું ક્ષેત્રફળ શોધો.
સંખ્યારેખા દોરો અને પ્રશ્નોના ઉત્તર આપો: જો આપણે $-2$ ની જમણી બાજુ $4$ પગલાં ચાલીએ, તો આપણને કઈ સંખ્યા મળશે?
અભિવ્યક્તિ આપો : એક નોટબુકની કિંમત રૂ. $x$ છે. બૉલપેનની કિંમત નોટબુકની કિંમતના બેગણા કરતાં $1$ રૂપિયો ઓછી છે, તો બૉલપેનની કિંમત કેટલી હોય?
$5.46$ માંથી $1.85$ બાદ કરો.
આપેલા ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોત્તર પ્રમાણમાં હોય, તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો:
$39 \text{ લિટર} : 65 \text{ લિટર}$ અને $6 \text{ બોટલ} : 10 \text{ બોટલ}$
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યા $4$ અને $8$ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો :$ 21,084$
અભિવ્યક્તિમાની ક્રિયાઓ $($સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર$)$ ઓળખી આ અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખો. : $(a)\ 2y + 17, (b)\ 2y - 17$