કેપેસીટર \(B\) પરનો વિદ્યુતભાર \(Q_2 = 1 \times 10^{-6} \times 100 = 10^{-4}\ C\)
ડાઈલેક્ટ્રિક પદાર્થ નિકલયા પછીનું કેપેસીટન્સ \( = \frac{{15 \times {{10}^{ - 6}}}}{{15}} = 1\ \mu F\)
હવે બંને કેપેસીટરોને સમાંતર માં જોડતા સામાન્ય સ્થિતિમાન \( = \frac{{(15 \times {{10}^{ - 4}}) + (1 \times {{10}^{ - 4}})}}{{2 \times {{10}^{ - 6}}}} = 800\ V\)