Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ $A$ છે. અને પ્લેટો વચ્ચેનું અંતર $100\, mm$ છે. તેમાં બે ડાઈ ઈલેકટ્રીક સ્તરો છે. એક $10$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક અને $6\, mm$ જાડાઈ ધરાવતું અને બીજુ $5$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક અને $4\, mm$ જાડાઈ ધરાવતું છે. તો કેપેસિટરની કેપેસિટન્સ શોધો.
નીચે આપેલી આકૃતિ બે સમાન સમાંતર પ્લેટ કેપેસિટરોને બેટરી અને બંધ સ્વિચ $S$ સાથે જોડેલા દર્શાવે છે. હવે સ્વિચને $open$ કરી અને કેપેસિટરોની પ્લેટ વચ્ચે મુક્ત અવકાશમાં $3$ ડાઈ ઈલેક્ટ્રી અચળાંક વાળા પદાર્થને ભરવામાં આવે છે. તો ડાઈ ઈલેકટ્રીને દાખલ કર્યા પહેલાં અને પછી બંને કેપેસિટરમાં સંગ્રહિત કુલ સ્થિતિ વિદ્યુતીય ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
$3\ \mu F$ અને $6\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરોને $12\ V$ ના સ્થિતિમાને વિદ્યુતભારિત કરેલા છે. હવે, તેઓને એકબીજાની ધન પ્લેટો સાથે રહેલી દરેક ઋણ પ્લેટો સાથે જોડવામાં આવે છે. તો દરેકની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલા........$V$ હશે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2L$ લંબાઇના ચોરસનાં શિરોબિંદુઓ પર $ +q,+q,-q $ અને $-q$ વિદ્યુતભારો મૂકેલા છે, $+q $ અને $-q$ વિદ્યુતભારોના મઘ્યબિંદુ $ A$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?
ધારોકે $C$ એ $R$ અવરોધ દ્વારા ડિસ્ચાર્જ થતા કેપેસીટરનું કેપેસીટન્સ છે ધારોકે કેપેસીટરની શરૂઆતની ઊર્જા કરતા અડધી ઊર્જા થતા લાગતો સમય $t_1$ તથા $t_2$ એ તેની પ્રારંભીક ઊર્જા કરતા ચોથા ભાગની ઊર્જા થવા માટે લાગતો સમય છે તો ગુણોત્તર $t_1/t_2$ = ….
$l$ લંબાઈ અને $w$ જાડાઈ ધરાવતી પ્લેટમાંથી સમાંતર પ્લેટ કેપેસીટર બનાવવામાં આવે છે. જેમાં બે પ્લેટને એકબીજાથી $d$ અંતરે રાખવામા આવે છે. એક $K$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો બ્લોક તેની વચ્ચે બરાબર ફિટ થાય તે રીતે પ્લેટની ધારની નજીક મૂકેલો છે. તેને કેપેસીટરની અંદર $F = -\frac{{\partial U}}{{\partial x}}$ જેટલા બળથી ખેચવામાં આવે છે, જ્યાં $U$ એ જ્યારે ડાઈઇલેક્ટ્રિક કેપેસીટરની અંદર $x$ અંતર જેટલો હોય ત્યારની કેપેસીટરની ઉર્જા છે. જો $Q$ એ કેપેસીટર પરનો વિજભાર હોય તો જ્યારે ડાઈઇલેક્ટ્રિક અચળાંકવાળો બ્લોક પ્લેટની ધારની નજીક હોય ત્યારે તેના પર કેટલું બળ લાગતું હશે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેપેસિટરર $C _1$ અને $C _2=2 C _1$ ને તેમની વચ્ચે સ્વિય રહે તેમ પરિપથમાં જોંડલ છે. પ્રાંભમાં સ્વિચ ખુલ્લી છે અને વીજભાર $Q$ છે. $C _1$ પર સ્વીય બંધ છે. સ્થિર સ્થિતિમાં, દરેક કેપેસિટર પર વીજભાર $................$