Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કંપનવિસ્તાર મોડ્યુલેટેડ તરંગ માટે ન્યૂનતમ કંપવિસ્તાર $3\,V$ છે, જ્યારે મોડ્યુલેશન અંક $60 \%$ છે. મોડ્યુલેટેડ તરંગનો મહત્તમ કંપનવિસ્તાર ......... $V$ છે
$1000 \,nm$ એ કાર્યરત આપેલ સંદેશાવ્યવહાર તંત્ર માટે ફક્ત $2 \%$ જેટલી દ્રશ્યપ્રકાશની ઉદગમ આવૃત્તિ ચેનલ બેન્ડ-વિડ્થ માટે પ્રાપ્ય છે તેમ વિચારો. જો શ્રાવ્ય સિગ્નલને $8 \,kHz$ ની બેન્ડ-વિડ્થ જોઈતી હોય, તો કેટલી ચેનલ પ્રસારણમાં આવરી શકાશે?
$50\, {m}$ ઊંચાઈના ટાવરની ટોચ પર ટ્રાન્સમિટિંગ એન્ટેના અને $80\, {m}$ ઊંચાઈ પર રિસીવિંગ એન્ટેના છે. લાઇન ઓફ સાઇટ (Line of Sight) મોડ માટે સંચારની અવધિ કેટલા $km$ થાય?
એક રેડીયો $6\,MHz$ થી $10\,MHz$ બેન્ડની વરચેચેના કોઈપણ (રેડીયો) સ્ટેશનને ટ્યુન કરી શકે છે. આનુષાંગિક તરંગલંબાઈની બેન્ડવિથ નું મૂલ્ય $...........M$ થશે.