$50\, {m}$ ઊંચાઈના ટાવરની ટોચ પર ટ્રાન્સમિટિંગ એન્ટેના અને $80\, {m}$ ઊંચાઈ પર રિસીવિંગ એન્ટેના છે. લાઇન ઓફ સાઇટ (Line of Sight) મોડ માટે સંચારની અવધિ કેટલા $km$ થાય?
[પૃથ્વીની ત્રિજ્યા $=6400\, {km}$ ]
A$45.5$
B$80.2$
C$144.1$
D$57.28$
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
d \({d}_{{t}}=\sqrt{2 {Rh}_{1}}+\sqrt{2 {Rh}_{2}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A\,cos\,\omega \,t$ ધરાવતા સિગ્નલને ${v_0}\,\sin \,{\omega _0}t$ જેટલા કેરિયર તરંગ દ્વારા મોકલવામાં આવે છે.તો તેના માટે સાચું $(AM)$ સિગ્નલ નીચે પૈકી કયું છે?
કોઈ એક તરંગનું ગાણિતીય સ્વરૂપ $e = 50 (1 + 0.5 \,\,sin\,\, (2\pi ×5 × 10^{3}) t) sin (31.4 × 10^{6}) t \,\,volt$ મુજબ છે.આપેલ $AM$ તરંગમાં $LSB$ અને $USB$ ની આવૃત્તિનો અનુક્રમે ....... અને ....... હશે.
એક ટીવી ટ્રાન્સમીશન (પ્રસારણ) ટાવરની ઊંચાઈ $140\, m$ અને રિસિવિંગ (ગ્રહણ) એન્ટિનાની ઊંચાઈ $40\, m$ છે. તો આ ટાવર પર થી દૃષ્ટિ-રેખા (Line of Sight) અવસ્થામાં કેટલા ......$km$ મહત્તમ અંતર સુધી સિગ્નલને પ્રસારિત કરી શકાય? (પૃથ્વીની ત્રિજ્યા $= 6.4\times 10^6\, m$ આપેલ છે.)
સવારના સમયે આયનોસ્ફિયર સ્તરની મહત્તમ ઇલેકટ્રૉન ઘનતા $10^{10}m^{-3}$ છે. બપોરના સમયે મહત્તમ ઇલેકટ્રૉન ઘનતા વધીને $ 2 × 10^{10}m^{-3}$ થાય છે. તો બપોરના સમયની ક્રાંતિ આવૃત્તિ અને સવારના સમયની ક્રાંતિ આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
$20\, {kHz}$ આવૃતિ અને $20 \,volt$ મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય ધરાવતા સંદેશ સિગ્નલનો ઉપયોગ $1 \,{MHz}$ આવૃતિ અને $20\,volt$ મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય ધરાવતા વાહક તરંગને મોડ્યુલેટ કરવા માટે થાય છે. મોડ્યુલેશન અંક કેટલો હશે?