Question
$16 $ અને $24$ નો ગુણોત્તર શોધો.

Answer

$16:24 = \frac{16}{24} = \frac{2}{3} = 2:3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણોત્તર શોધો : $55$ પૈસા અને $1$ રૂપિયો
તમારે કેટલો આંટો ફરવો પડશે તે લખો: પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા માટે?
બાવીસ પૂર્ણાંક સાત દશાંશ ($22 \frac{7}{10}$) ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
ઉકેલો : $\frac{3}{10}$+ $\frac{7}{15}$
$40$ મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે?
ઘડિયાળના બે કાંટા દોરીને કાંટાની $\frac{3}{4}$ આંટાની આકૃતિ દોરો :
દશાંશ સંખ્યામાં લિટરમાં દર્શાવો: $853$ લિટર $5$ મિલિ
ઘડિયાળનો કાંટો $5$ થી શરૂ કરી $7$ પર ખસે ત્યારે તે કેટલો ખૂણો બનાવશે $?$ શું તે ખૂણો $1$ કાટખૂણા કરતાં વધુ હશે ?
એક રિક્ષાવાળો સાત માણસના વ્યક્તિ દીઠ $10$ રૂપિયા લે છે. જો બે માણસ વધારાના ઉમેરે, તો ભાડું $3$ રૂપિયા ઘટાડે છે, તો રિક્ષાવાળાને કેટલા રૂપિયા મળે?
નીચે આપેલા ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર જણાવો: $m \angle \mathrm{DLP} = 90^{\circ}$