Question
$1728 :$ અનુમાનની રીતે ઘનમૂળ શોધો.

Answer

ઘનમૂળ $= 12$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$13824$ નું ઘનમૂળનું અનુમાનની રીતે મેળવો.
નીચેનાં પ્રમાણ વ્યસ્ત છે કે કેમ તે શોધો $:$
$X$ $10$ $5$ $15$ $20$ $25$
$Y$ $8$ $10$ $5$ $5$ $2$
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી$ : x^{2}+3 x+9 (...........)$
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 8464$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 8x + 4 = 3 (x-1) + 7$
$(2) \ 9x-4 = 3 (x-4)$
$(3) \ 2 (x-3) - 8 = 6$
$(4)\  5x-3 = 3x + 7$
બે સંખ્યાઓનો ગુણોત્તર $2 : 3$ છે . જો તે બે સંખ્યાનો સરવાળો $175$ થાય , તો તે સંખ્યાઓ શોધો .
કિંમત શોધો $: \frac{8^{-1}\times 5^3}{2^{-4}}$
$3x = 2x + 18$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.
એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે $2$ વ્યક્તિઓને $3$ દિવસ લાગે છે. કાર્યની શરૂઆતમાં એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગે ?
એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકાર છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઇ $1$ મીટર અને $1.2$ મીટર હોય અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબઅંતર $0.8$ મીટર હોય $,$તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો.