\(1.8\) ગ્રામ ની હાજર અણુઓની સંખ્યા = \(N_A\)
\(1.8\) ગ્રામ પાણીમાં હાજર અણુની સંખ્યા \( = \,\,\frac{{{N_A}}}{{18}} \times 1.8\,\,\, = \,\,\frac{{{N_A}}}{{10}}\)
પાણીનો અણુ હાઈડ્રોજનના \(2\) પરમાણુ અને એક ઓકિસજન પરમાણુ ધરાવે છે. એટલે કે પાણીનો એક અણુ \(3\) પરમાણુઓ ધરાવે છે.
આમ પાણીમાં \(\frac{{{N_A}}}{{10}}\) પરમાણુમાં \(3 \times \frac{{{N_A}}}{{10}}\,\) પરમાણુઓ ધરાવે છે.