Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિદ્યાર્થીં Searle's રીતથી $ 2m$ લંબાઈના એક તારના યંગના સ્થિતિ સ્થાપક અચળાંકની ગણતરી માટે પ્રયોગ કરે છે. ચોકસાઈપૂર્વકના અવલોકનમાં બરાબર $10 kg$ ના લોડ આગળ વિદ્યાર્થીંએ આપ્યું કે તારની લંબાઈ વિસ્તરણ $ \pm 0.05 mm $ અચોકકસતા સાથે $ 0.88\,mm $ જેટલું થાય છે. તે વિદ્યાર્થીં તારનો વ્યાસનું મૂલ્ય પણ $\pm 0.01 mm $અચોકકસતા સાથે $0.4 mm $ માપે છે. $g = 9.8 m/s^2$ (ચોકકસ) લો. અવલોકનમાં યંગનો સ્થિતિ સ્થાપકતા અચળાંક શોધો.
એક સ્ક્રૂગેજની મુખ્ય માપપટ્ટીની લઘુત્તમ માપશક્તિ $1 \,mm$ છે. $5\,\mu m$ અને તેથી વધારે નો વ્યાસ ધરાવતાં તારોનો વ્યાસ માપવા માટે તેના વર્તુળાકાર માપપટ્ટી પર જરૂરી ઓછામાં ઓછા કાપાઓની સંખ્યા કેટલી હશે?
$1.5\ mm$ પિચ ધરાવતા સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ શૂન્ય છે. તેની મુખ્ય સ્કેલમાં $MSD = 1\ mm$ અને વર્તુળાકાર સ્કેલમાં સમાન $100$ કાંપા છે. જ્યારે ગોળાનો વ્યાસ આ સાધન વડે માપવમાં આવે ત્યારે મુખ્ય રેખીય સ્કેલનો $2\ mm$ નો કાંપો દેખાય છે પરંતુ $3\ mm$ નો કાંપો દેખાતો નથી. વર્તુળાકાર સ્કેલનો $76$ મો કાંપો મુખ્ય સકે સાથે બંધ બેસે છે તો ગોળાનો વ્યાસ .......... $mm$ હશે.
ભૌતિક રાશિ $y$ ને $y=m^{2}\, r^{-4}\, g^{x}\,l^{-\frac{3}{2}}$ સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો $y, m, r, l$ અને $g$ માં પ્રતિશત ત્રુટિ $18,1,0.5,4$ અને $p$ હોય, તો $x$ અને $p$ નું મૂલ્ય કેટલું હોય શકે?