Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.1\; cm $ લંબાઇ અને $1.25\; cm $ પહોળાઇ ધરાવતા $250$ આંટાવાળા $85\;\mu A$ પ્રવાહધારીત લંબચોરસ ગૂંચળું છે અને તેને $0.85\; T$ ચુંબકીયક્ષેત્રમાં મૂકેલ છે. ગૂંચળાને ટોર્ક વિરુધ્ધ $180^o $ ફેરવવા માટે કેટલું કાર્ય ($\mu J$ માં) કરવું પડે?
એક કંપાસ (હોકાયંત્ર)ની સોય જ્યાં નમન (ડીપ) $30^{\circ}$ હોય ત્યાં મિનિટમાં $20$ વખત અને જ્યાં નમન $60^{\circ}$ હોય ત્યાં મિનિટમાં $30$ વખત દોલનો કરે છે. આ બે સ્થાન પર અનુક્રમે પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર $\frac{4}{\sqrt{x}}$ છે. $x$ નું મૂલ્ય $.........$ છે.
બે જુદાં જુદાં ચુંબકો સાથે બાંધી અને સમક્ષિતિજ સમતલમાં કંપન કરે છે. જ્યારે સજાતીય ધ્રુવો ભેગા હોય ત્યારે દોલનોનો સમયગાળો $5\; s$ છે.તથા વિજાતીય ધ્રુવો ભેગા હોય ત્યારે દોલનોનો સમયગાથો $15\,s$ છે. તેમની મેગ્નેટિક મોમેન્ટોનો ગુણોતર કેટલો થાય?
કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.26 \,G$ છે અને નમન કોણ $60^o$ છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલું હશે ?