$1\,k\Omega $ લોડ અવરોધ ધરાવતું $NPN$ ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.બેઝ એમીટરપાસે સિગ્નલ વૉલ્ટેજ $10\,mV$ લગાવતા તે એમ્પ્લિફાયરના કલેક્ટર પ્રવાહમાં $3\,mA$ અને બેઝ પ્રવાહમાં $15\,\mu A$ જેટલો ફેરફાર થાય છે? તો ઈનપુટ અવરોધ અને પ્રવાહ ગેઇન કેટલા હશે?
Download our app for free and get started