Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીની ટાંકીમાં બે છિદ્ર છે.એક $L$ બાજુવાળુ ચોરસ છિદ્ર પાણીની સપાટીથી $y$ ઊંડાઇ પર અને બીજુ $R$ ત્રિજયાવાળુ છિદ્ર $ 4y $ ઊંડાઇ પર છે. એક સેકન્ડમાં બહાર આવતા પાણીના કદ બંને છિદ્ર માટે સમાન છે.તો $ R=$ ____
$2 \,mm$ વ્યાસ ઘરાવતું એક હવાનો પરપોટો $1750 \,kg m ^{-3}$ ઘનતા ઘરાવતા દ્રાવણમાં $0.35 \,cms ^{-1}$ ના અચળ દર થી ઉપર ચઢે છે. દ્રાવણ માટે સ્નિગ્ધતા અંક ........... પોઈસ (નજીકના પૂર્ણાંક સુધી) છે. (હવાની ઘનતા અવગણ્ય છે.)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ નળીમાંથી પાણી વહે છે. $\mathrm{A}$ અને $\mathrm{B}$ બિંદુ જેમના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે $40\; \mathrm{cm}^{2}$ અને $20\; \mathrm{cm}^{2}$ છે, તેમની વચ્ચે દબાણનો તફાવત $700\; \mathrm{Nm}^{-2}$ છે.તો નળીમાંથી દર સેકન્ડે પસાર થતાં પાણીનું કદ . ........ $\mathrm{cm}^{3} / \mathrm{s}$ હશે.