\( = \,\, \frac{1}{{50}}\,\, \times \,\,\,\frac{{2.1}}{{4.2}}\,\, = \,\,\,\frac{1}{{100}}\,\, \) અને
\(\,{\lambda _{eq.}} = \,\,\frac{{k\, \times \,1000}}{N}\,\, = \,\,\frac{{1000}}{{0.08}}\,\, = \,\,\,10\)
|
Electrolyte : |
$KCl$ |
$KNO_3$ |
$HCl$ |
$NaOAc$ |
$NaCl$ |
|
$\Lambda ^\infty (Scm^2mol^{-1}) $: |
$149.9$ |
$145.0$ |
$426.2$ |
$91.0$ |
$126.5$ |
ઉપર દર્શાવેલા વિધુતવિભાજયોની $25\,^oC$ તાપમાને ${H_2}O$ માં અનંત મંદને યોગ્ય મોલર વાહકતાનો ઉપયોગ કરી એસીટીક એસિડની મોલર વાહકતા ગણો.
$A$. બેટરીના ચર્જિંગ દરમિયાન,એનોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$B$. બેટરીના ચર્જિંગ દરમિયાન, કેથોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$C$. લેડ સંગ્રાહક બેટરી એનોડ તરીકે $PbO _2$ સાથે ભરેલ લેડની ગ્રીડ ધરાવે છે.
$D$. લેડ સંગ્રાહક બેટરી એક વિદ્યુતવિભાજય તરીકે $38\%$ સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(આપેલ: $ E^oCr^{+3}| Cr = -0.75 \,V$ $E^o Fe^{+2} | Fe = - 0.45\, V)$