\(Ca^{2+} + 2e^{-} → Ca\)
\(2 F = 2 × 96500\) કુલમ્બ વિદ્યુતજથ્થો \(= 1\) મોલ \((6.022 × 10^{23})\) પરમાણુ \(Ca\)
\(\therefore {\text{1}}{\text{.5 }}\) કુલમ્બ વિદ્યુતજથ્થો \( = \frac{{1.5\, \times 6.022 \times {{10}^{23}}}}{{2 \times 96500}} = 4.68 \times {10^{18}}\)
$(A)$ $Sn^{+4}+ 2e^{-} \rightarrow Sn^{2+}$, $E^o= + 0.15\,V$
$(B)$ $2Hg^{+2} + 2e^{-} \rightarrow Hg_{2}^{+2}$, $E^o = + 0.92\,V$
$(C)$ $PbO_2 + 4H^{+} + 2e^{-} \rightarrow Pb^{+2} + 2H_2O$, $E^o = + 1.45\,V$
આપેલ છે. તો $Fe^{3+} (aq) + e^- \rightarrow Fe^{2+} (aq)$ ફેરફાર માટે પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલનુ મૂલ્ય ....... $V$ જણાવો.