વિધાન $I$ : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી.
વિધાન $II$ : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
લીસ્ટ $I$ |
લીસ્ટ $ II$ |
---|---|
$1.$ એનીલીન |
$a.$ એઝો ડાયની બનાવટમાં વપરાય |
$2. $ નાઇટ્રોબેંઝિન |
$b.$ સલ્ફા ઔષધ |
$3.$ સલ્ફાનીલામાઇડ |
$c.$ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયકમાં દ્રાવક |
$4.$ ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન |
$d.$ વિસ્ફોટક તરીકે વપરાય છે. |