$(A)$ $o-$નાઈટ્રોએનિલિન અને $p-$નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે.
$(B)$ $p-$નાઈટ્રોએનિલિન અને $m-$નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે.
$(C)$ $HNO _{3}$ એ એક એસિડ તરીકે વર્તે છે.
$(D)$ $H _{2} SO _{4}$ એ એક એસિડ તરીકે વર્તે છે.
સાચુ વિકલ્પ પસંદ કરો.
$CH_3CH_2NH_2 + CHCl_3 + 3KOH \rightarrow (a) + (b) + 3H_2O$ $(a)$ અને $(b)$ તરીકેની નીપજો અનુક્રમે કઈ હશે ?