Question
$2 : 3$ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો

Answer

$ 66 \frac{2}{3}\% $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 529$
અવયવ મેળવો $:  36 – 60y – 24y^2$
સાદું ३૫ આપો.
$(i) \ (-4)^{5} \times(-4)^{10}\ (ii) \ 2^{5} \div 2^{6}$
જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે. તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો.

સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$ આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો$:$
Image
$(i) \ \text{AD} = ………….$
$(ii)\ \text{ZDCB} = …………..$
$3x = 2x + 18$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.
સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $: 26xy (x + 50 (y - 4) \div 13x (y - 4)$
અવયવ પાડો$: 8 x^{2}+14 x$
નીચેનાં પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો $:$
$X$ $12$ $30$ $36$ $40$ $41$
$Y$ $18$ $45$ $54$ $60$ $66$
એક ચોરસ ઓરડામાં દરેક સ્તંભ અને હારમાં એક સમાન સંખ્યામાં લાદીઓ પાથરવાની છે . લાદીની કુલ સંખ્યા $850$ છે તો વધશે કે ખૂટશે ? જો વધશે તો કેટલી અને ખૂટશે તો કેટલી તે જણાવો . દરેક હાર અને સ્તંભમાં કુલ કેટલી લાદીઓ વપરાશે .